Spot 55

Maan Mandir

The place where Krishna with great difficulty pacified the anger of Sri Radha

The word ‘mana’ signifies a lover’s anger or jealousy towards their beloved, and ‘garh’ refers to a secluded place to sit in solitude. Krishna was supposed to meet Radharani, but Padma Sakhi intervened and urged him to console Radha’s rival, Chandravali.

Krishna eventually reached Radharani, but She was angry and refused to be pacified. To save Krishna, Vishakha suggested that He disguise as Shyama Sakhi and play the vina. The beautiful singing and playing moved Radha so deeply that She embraced the singer. In an instant, She realised it was Krishna, and became elated and Her anger dissipated. This event took place at Maan Mandir, a secluded room on the Brahmagiri Parvat.

मान मंदिर

जहां कृष्ण ने बड़ी मुश्किल से श्रीराधा का क्रोध शांत किया था

मान शब्द प्रेमी के अपने प्रियतम के प्रति क्रोध या ईर्ष्या को दर्शाता है और ‘गढ़’ एकांत में बैठने के लिए एकांत स्थान को दर्शाता है। कृष्ण को राधारानी से मिलना था लेकिन पद्म सखी ने हस्तक्षेप किया और उनसे राधा की प्रतिद्वंद्वी चंद्रावली को सांत्वना देने का आग्रह किया।

कृष्ण अंततः राधारानी के पास पहुँचे लेकिन वह क्रोधित थीं और उन्होंने शांत होने से इनकार कर दिया। कृष्ण को बचाने के लिए विशाखा ने सुझाव दिया कि वह श्यामा सखी का रूप धारण करें और वीणा बजाएं। सुंदर गायन और वादन ने राधा को इतना प्रभावित किया कि उन्होंने गायक को गले लगा लिया। एक पल में उन्हें एहसास हुआ कि यह कृष्ण थे और खुश हो गईं और उनका गुस्सा शांत हो गया। यह आयोजन ब्रह्मगिरि पर्वत पर एक एकांत कक्ष मान मंदिर में हुआ था।

मान मंदिर

ज्या ठिकाणी कृष्णने मोठ्या प्रयासाने श्री राधाचा राग(मान) शांत केला

मान हा शब्द प्रियकराचा प्रेयसीबद्दलचा राग किंवा रुसवा दर्शवतो आणि ‘गढ’ म्हणजे एकांतात बसण्यासाठी निर्जन जागा. कृष्ण राधारानीला भेटणार होता, पण पद्मसखीने मध्यस्थी करून राधाची प्रतिस्पर्धी चंद्रावली हिचे सांत्वन करण्यास सांगितले.

अखेरीस कृष्ण राधारणीकडे पोहोचला, परंतु ती रागावली आणि शांत होण्यास नकार दिला. कृष्णला वाचवण्यासाठी विशाखाने श्यामा सखीचा वेश धारण करून वीणा वाजवण्याची सूचना केली. सुंदर गायन आणि वादनाने राधाला इतके मनापासून प्रभावित केले की तिने गायकाला मिठी मारली. क्षणार्धात, तिला जाणवले की तो कृष्ण आहे, आणि आनंदी झाली आणि तिचा राग ओसरला. ब्रह्मगिरी पर्वतावरील मान मंदिर या निर्जन ठिकाणी हि लीला झाली.

માન મંદિર

એ સ્થળ જ્યાં કૃષ્ણએ ખૂબ જહેમત પછી રાધાજીનો ક્રોધ શાંત કર્યો હતો.

માન શબ્દનો અર્થ પ્રેમીનો પોતાના પ્રિયપાત્ર તરફનો ક્રોધ અથવા ઈર્ષા થાય. ગઢનો અર્થ એકાંતમાં બેસવાનું સ્થળ. કૃષ્ણ ચોક્કસ સમયે રાધાને મળવાના હતા, પણ પદ્મા સખીએ તેમને રાધાની પ્રતિસ્પર્ધી એવા ચંદ્રાવલી સખીને સાંત્વના આપવાની વિનંતી કરી. પછી કૃષ્ણ જ્યારે રાધા પાસે પહોંચ્યા ત્યારે રાધાજી ક્રોધાવેશમાં આવી ગયા હતા અને કોઈ પ્રયત્નથી શાંત થવા માગતા નહોતા. કૃષ્ણને બચાવી લેવા વિશાખાએ સૂચન કર્યું કે તેમણે શ્યામા સખીનો વેશ લઈને વીણાવાદન કરવું. કર્ણપ્રિય ગીત સાથેના વીણાવાદનથી ઊંડી પ્રસન્નતા અનુભવનારા રાધાજીએ હર્ષાવેશમાં ગાયિકાને આલિંગનમાં લઈ લીધી. જો કે એક પળમાં તેઓ સમજી ગયા કે શ્યામા સખી તો કૃષ્ણ જ છે અને એ ઉત્સાહમાં તેમનો ક્રોધ ઓગળી ગયો. આ લીલા માન મંદિરમાં ઘટી હતી, જે બ્રહ્મગિરી પર્વત પરનું એક એકાંત સ્થાન છે.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat