Spot 1

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Sri Krishna’s Birth Place

Krishna appears as the son of Vasudeva and Devaki. 

Millennium after millennium, Lord Krishna appears in various forms to restore the principles of dharma, protect the innocent, and attract conditioned living beings through His divine pastimes.

In Dwapara-yuga, He appears as the eighth child of Vasudev and Devaki. When Kamsa is warned by a mystical voice in the sky that the eighth child of his sister Devaki will kill him, he immediately imprisons her and Vasudeva. To prevent this prophecy from coming true, he kills their newborns immediately after birth. However, when Krishna appears in the prison house as the eighth son of Vasudeva and Devaki, the shackles of Vasudeva get loose, prison gates open, the guards drift to sleep, and Yamuna makes way for Vasudeva to safely carry Krishna to Gokul. This pastime of Lord Krishna’s birth is a reminder that even in the most difficult and dire of circumstances, hope and faith prevails. With trust in and dedication to Krishna like Vasudev and Devaki, all obstacles are overcome, even if they seem impossible. The omnipotent Lord certainly provides a way to fulfil His purpose through us.

श्री कृष्ण जन्म स्थान

कंस के कारागार में कृष्ण वसुदेव और देवकी के पुत्र के रूप में प्रकट हुए। 

सहस्राब्दियों के बाद भगवान कृष्ण धर्म के सिद्धांतों को बहाल करने, निर्दोषों की रक्षा करने और अपनी दिव्य लीलाओं के माध्यम से बद्ध प्राणियों को आकर्षित करने के लिए विभिन्न रूपों में प्रकट होते हैं।

द्वापर-युग में वह वसुदेव और देवकी की आठवीं संतान के रूप में प्रकट हुए। जब कंस को चेतावनी दी गई कि उसकी बहन देवकी की आठवीं संतान उसे मार डालेगी तो उसने तुरंत वसुदेव और देवकी को पकड़ लिया और कैद कर लिया। इस भविष्यवाणी को सच होने से रोकने के लिए वह उनके नवजात शिशुओं को एक-एक करके मारना शुरू कर देता है। हालाँकि, जब कृष्ण वसुदेव और देवकी के आठवें पुत्र के रूप में जेलखाने में प्रकट होते हैं तो वसुदेव की बेड़ियाँ ढीली हो जाती हैं, जेल के द्वार खुल जाते हैं, गार्ड सो जाते हैं और यमुना वासुदेव के लिए कृष्ण को सुरक्षित रूप से गोकुल ले जाने का रास्ता बनाती है।

भगवान कृष्ण का जन्म एक अनुस्मारक है कि सबसे कठिन और विकट परिस्थितियों में भी आशा और विश्वास कायम रह सकता है। यदि हम आशावादी हैं और कृष्ण में विश्वास करते हैं तो चाहे हमारे रास्ते में कितनी भी बाधाएँ क्यों न हों हम दृढ़ रह सकते हैं और कृष्ण तक अपना रास्ता खोज सकते हैं।

श्री कृष्ण जन्म स्थान

कंसाच्या तुरुंगात, कृष्ण वसुदेव आणि देवकीच्या पुत्राच्या रूपात प्रकट झाला.

भगवान श्रीकृष्ण धर्मतत्त्वे पुनःस्थापना करण्यासाठी, निरपराधांचे रक्षण करण्यासाठी आणि त्याच्या दिव्य लीलांद्वारे बद्ध जीवांना आकर्षित करण्यासाठी प्रत्त्येक युगा युगात विविध रूपांमध्ये प्रकट होतात.

द्वापर-युगात, ते वसुदेव आणि देवकीच्या आठव्या पुत्राच्या रूपात प्रकट झाले. जेव्हा कंसाला त्याची बहीण देवकीचे आठवे अपत्य त्याला ठार मारेल असा इशारा देण्यात आला तेव्हा त्याने ताबडतोब वसुदेव आणि देवकीला पकडले आणि कैद केले. ही भविष्यवाणी खरी होऊ नये म्हणून तो त्यांच्या नवजात बालकांना एक एक करून मारण्यास सुरुवात करतो. तथापि, वसुदेव आणि देवकीचा आठवा मुलगा म्हणून कृष्ण तुरुंगात प्रकट होतो तेव्हा वसुदेवाच्या बेड्या सैल होतात, तुरुंगाचे दरवाजे उघडतात, पहारेकरी झोपी जातात आणि यमुनादेवी कृष्णला सुरक्षितपणे गोकुळाला घेऊन जाण्यासाठी वसुदेवासाठी मार्ग तयार करते. भगवान कृष्णचा जन्म एक उदाहरण स्थापित करतो कि - अत्यंत कठीण आणि भयानक परिस्थितीतही आशा आणि विश्वास यांचा विजय होतो. जर आपण आशावादी असलो आणि कृष्णवर विश्वास ठेवला तर आपल्या मार्गात कितीही अडथळे आले तरी आपण धीर न सोडता कृष्णकडे जाण्याचा मार्ग शोधू शकतो.

શ્રી કૃષ્ણ જન્મ સ્થાન

કંસના કારાગૃહમાં, કૃષ્ણનું વસુદેવ અને દેવકીના પુત્ર રૂપે પ્રાગટ્ય થયું   

યુગો યુગોથી, ભગવાન કૃષ્ણ ધર્મના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા, નિર્દોષોનું રક્ષણ કરવા અને તેમની દિવ્ય લીલાઓથી બદ્ધ જીવોને આકર્ષિત કરવા માટે વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે.

દ્વાપર-યુગમાં, તેઓ વસુદેવ અને દેવકીના આઠમા સંતાન તરીકે પ્રગટ થયા. કંસને ચેતવણી મળી હતી કે તેના ભગિની દેવકીનું આઠમું સંતાન તેનો વધ કરશે. આથી તેણે તત્કાલ વસુદેવ અને દેવકીને પકડીને બંદી બનાવ્યા. આ ભવિષ્યવાણીને ખોટી પાડવા કંસ તેમના નવજાત શિશુઓની એક પછી એક હત્યા કરે છે. પરંતુ, જ્યારે કંસના કારાગૃહમાં વસુદેવ અને દેવકીના આઠમાં સંતાનરૂપે કૃષ્ણ પ્રગટ થાય છે ત્યારે વસુદેવના બંધનો અને બંદીગૃહના કમાડ આપોઆપ ઉઘડી જાય છે, રક્ષકો ગાઢ ઊંઘમાં સરી પડે છે, મેઘલી રાતે તોફાને ચઢેલી યમુના નદીના નીર વસુદેવને માર્ગ કરી આપે છે, જેથી તેઓ બાળકૃષ્ણને ગોકુળમાં સુરક્ષિત રીતે પહોંચાડી શકે.

ભગવાન કૃષ્ણનો આવિર્ભાવ (જન્મ) એ વાતની સ્મૃતિ કરાવે છે કે સૌથી મુશ્કેલ અને ભયાનક પરિસ્થિતિમાં પણ, આશા અને વિશ્વાસની કેવી રીતે જીતી શકે છે. જો આપણે આશાવાદી રહીને કૃષ્ણ પર શ્રદ્ધા રાખીએ તો માર્ગમાં આવનારા ભયંકરમાં ભયંકર અવસાદોને ઓળંગીને દુર્ગર્મ માર્ગ પર ચાલી શકીએ અને કૃષ્ણને પામી શકીએ.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat