Spot 4

Vasudev carrying Krishna across Yamuna

The presence of Krishna made the most arduous journey easy for Vasudev to cross River Yamuna

When Vasudeva carried Krishna, the darkness of the night disappeared, and the prison doors opened. Amidst thunder and rainfall, Lord Sesa shielded Vasudeva’s head with his serpent hood. At the bank of Yamuna river, the water roared and foamed, but Krishna’s touch pacified the river and made a way for Vasudeva to cross, just as the great ocean provided a path to Lord Rama and His vast forces. In this way, Vasudeva crossed the river Yamuna safely. On the other side, he went to the palace of Nanda Maharaja, situated in Gokula, and saw all the cowherd men fast asleep. My topmost devotee, how can that person attain devotion to Me?”

He took the opportunity to silently enter the quarters of Yasoda, and placed Krishna next to her while she was asleep.

By carrying Krishna in his arms, Vasudeva was able to cross the raging Yamuna river. In the same way, if we carry Krishna in our hearts, we can cross all the obstacles of material existence.

वसुदेव द्वारा कृष्ण को यमुना पार ले जाना

कृष्ण की उपस्थिति ने वसुदेव के लिए यमुना नदी पार करने की सबसे कठिन यात्रा को आसान बना दिया

जब वसुदेव कृष्ण को ले गए तो रात का अंधेरा गायब हो गया और जेल के दरवाजे खुल गए। गड़गड़ाहट और बारिश के बीच भगवान शेष ने अपने सर्प के फण से वसुदेव के सिर की रक्षा की। यमुना नदी के तट पर पानी गर्जना कर रहा था और झाग बन रहा था लेकिन कृष्ण के स्पर्श ने नदी को शांत कर दिया और वसुदेव को पार करने का मार्ग बना दिया जैसे विशाल महासागर ने भगवान राम और उनकी विशाल सेना को मार्ग प्रदान किया। इस प्रकार वसुदेव ने सुरक्षित रूप से यमुना नदी पार कर ली। की उपेक्षा करता है तो वह मेरी भक्ति कैसे प्राप्त कर सकता है?”

उधर वह गोकुल में स्थित नंद महाराज के महल में गये और देखा कि सभी ग्वाले गहरी नींद में सो रहे हैं। उन्होंने अवसर का लाभ उठाते हुए चुपचाप यशोदा के कमरे में प्रवेश किया और जब वह सो रही थीं तो कृष्ण को उनके बगल में बिठा दिया।

कृष्ण को अपनी बाहों में उठाकर वसुदेव उफनती हुई यमुना नदी को पार करने में सक्षम हुए। उसी प्रकार यदि हम कृष्ण को अपने हृदय में धारण करें तो हम भौतिक अस्तित्व की सभी बाधाओं को पार कर सकते हैं।

कृष्णला यमुनेच्या पलीकडे घेऊन जातांना वसुदेव

कृष्णच्या उपस्थितीने वसुदेवांना यमुना नदी पार करण्याचा सर्वात कठीण प्रवास सुलभ झाला

जेव्हा वसुदेव कृष्णला गोकुळाला घेऊन जात होते तेव्हा रात्रीचा अंधार नाहीसा झाला आणि तुरुंगाचे दरवाजे उघडले. मेघगर्जना आणि पर्जन्यवृष्टीच्या दरम्यान, भगवान शेषाने वसुदेवाचे मस्तक आपल्या नागफणाने संरक्षित केले. यमुना नदीच्या काठावर, पाण्याने गर्जना केली आणि फेस आला, परंतु कृष्णच्या स्पर्शाने नदी शांत झाली आणि वासुदेवांना यमुना ओलांडण्याचा मार्ग तयार झाला, ज्याप्रमाणे महासागराने भगवान राम आणि त्यांच्या विशाल सैन्याला मार्ग प्रदान केला. अशा प्रकारे वसुदेवांनी यमुना नदी सुखरूप पार केली. पलीकडे वसुदेव गोकुळात असलेल्या नंद महाराजांच्या महालात गेले आणि त्यांनी सर्व गोपाळ झोपलेले पाहिले. त्यांनी शांतपणे यशोदाच्या अंतःपुरात प्रवेश करण्याची संधी साधली आणि ती झोपलेली असताना कृष्णला तिच्या शेजारी ठेवले.

कृष्णला आपल्या बाहूत घेऊन वासुदेवाला यमुना नदी पार करता आली. त्याचप्रमाणे, जर आपण कृष्णला आपल्या हृदयात धारण केले तर आपण भौतिक अस्तित्वातील सर्व अडथळे पार करू शकतो.

વાસુદેવનું કૃષ્ણને યમુનાપાર લઈ જવું

કૃષ્ણની ઉપસ્થિતિએ યમુના પાર કરવાના વસુદેવના દુષ્કર પ્રયાસને સરળ બનાવ્યો

જ્યારે વસુદેવે બાળકૃષ્ણને તેડ્યા ત્યારે રાતનો અંધકાર ગાયબ થઈ ગયો અને કારાગૃહના કમાડ આપોઆપ ઉઘડી ગયા. ગરજતી વીજળી અને સાંબેલાધાર વર્ષા વચ્ચે ભગવાન શેષે વસુદેવના મસ્તક પર નાગની ફેણનું છત્ર ધર્યું. યમુના નદીના કિનારે, વિશાળ જળરાશિએ તોફાને ચડીને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, પરંતુ કૃષ્ણના ચરણસ્પર્શ થતાં જ નદી શાંત થઈ અને વસુદેવને સામે પાર જવાનો માર્ગ કરી આપ્યો, જે રીતે અફાટ સમુદ્રે રામચંદ્રજી અને તેમની વિશાળ સેનાને સામે પાર જવાનો રસ્તો કરી આપ્યો હતો. છે, તે ભૂતેશ્વર મથુરામાં વસે છે. તેઓ મને ખૂબ પ્રિય છે. જો કોઈ શિવને અવગણવાનો પ્રયાસ કરે, તો તેને મારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય?”

આ રીતે, વસુદેવજી યમુના પાર કરીને સામે કાંઠે ગોકુળ પહોંચ્યા ત્યારે નંદ મહારાજના મહેલમાં સર્વે ગોવાળો ગાઢ નિદ્રામાં સૂતા હતા. આ તકનો લાભ લઈને વસુદેવ ચુપચાપ યશોદાના ખંડમાં પ્રવેશ્યા અને બાળકૃષ્ણને નિદ્રાગ્રસ્ત યશોદાના પડખે મૂકી દીધા. 

કૃષ્ણને પોતાની ભુજાઓમાં તેડવાથી વસુદેવ ભયંકર યમુના નદીને પાર કરી શક્યા. એ જ રીતે જો આપણે કૃષ્ણને આપણા હૃદયમાં ધરીએ તો ભૌતિક અસ્તિત્વની તમામ અડચણો પાર કરી શકીએ. 

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat