Spot 68
- English
- हिंदी
- मराठी
- ગુજરાતી
Deliverance of Bakasur
When a demonic duck, Bakasura tried to swallow Krishna with its beak, Krishna bifurcated them and killed the demon
The cowherd boys and their calves went to the Yamuna river to drink water. They saw a huge animal, Bakasura, who attacked and swallowed Krishna. All the boys wept as if they had lost their lives. However, Bakasura started feeling a burning sensation due to Krishna’s effulgence and vomited Him out. Krishna then bifurcated Bakasura’s beak and put the demon to death. Heavenly beings showered flowers and played musical instruments to celebrate Krishna’s victory. The boys were amazed and delighted to see Krishna free, and they embraced Him before returning home with their calves.
बकासुर का उद्धार
जब एक राक्षसी बत्तख बकासुर ने कृष्ण को अपनी चोंच से निगलने की कोशिश की तो कृष्ण ने उन्हें दो भागों में विभाजित कर दिया और राक्षस को मार डाला
चरवाहे लड़के और उनके बछड़े पानी पीने के लिए यमुना नदी पर गए। उन्होंने एक विशाल जानवर बकासुर को देखा जिसने कृष्ण पर हमला किया और उन्हें निगल लिया। सभी लड़के ऐसे रोये मानो उनकी जान निकल गयी हो। हालाँकि, बकासुर को कृष्ण की चमक के कारण जलन महसूस होने लगी और उसने उन्हें उल्टी कर दी। तब कृष्ण ने बकासुर की चोंच को विभाजित कर दिया और राक्षस को मौत के घाट उतार दिया। कृष्ण की जीत का जश्न मनाने के लिए स्वर्गीय प्राणियों ने फूलों की वर्षा की और संगीत वाद्ययंत्र बजाया। कृष्ण को मुक्त देखकर लड़के आश्चर्यचकित और प्रसन्न हुए और अपने बछड़ों के साथ घर लौटने से पहले उन्होंने उन्हें गले लगा लिया।
बकासुरची सुटका
जेव्हा एक राक्षसी बदक, बकासुराने कृष्णला आपल्या चोचीने गिळण्याचा प्रयत्न केला तेव्हा कृष्णने त्यांचे विभाजन केले आणि राक्षसाचा वध केला.
गुराखी आणि त्यांची बछडे यमुना नदीवर पाणी पिण्यासाठी गेले. त्यांना बकासुर नावाचा एक मोठा प्राणी दिसला, ज्याने कृष्णवर हल्ला करून गिळंकृत केले. सर्व मुलं जीव गमावल्यासारखं रडली. तथापि, कृष्णच्या तेजामुळे बकासुराला जळजळ होऊ लागली आणि त्याने त्याला उलटी केली. त्यानंतर कृष्णने बकासुराची चोच दुभंगली आणि राक्षसाला मारले. कृष्णचा विजय साजरा करण्यासाठी स्वर्गीय प्राण्यांनी फुलांचा वर्षाव केला आणि वाद्य वाजवले. कृष्णला मुक्त पाहून मुले आश्चर्यचकित आणि आनंदित झाली आणि त्यांनी आपल्या बछड्यांसह घरी परतण्यापूर्वी त्याला मिठी मारली.
બકાસુરનો ઉદ્ધાર
બતકના સ્વરૂપે આવેલા બકાસુરે કૃષ્ણને પોતાની ચાંચથી ગળી જવાનો પ્રયાસ કર્યો ત્યારે કૃષ્ણએ ચાંચ પકડીને બે ભાગમાં વિભાજિત કરીને અસુરનો વધ કર્યો.
ગોપબાળકો તેમના વાછરડાં સાથે યમુનાના જળ પીવા ગયા. તેમણે ત્યાં વિકરાળ બકાસુરને જોયો જેણે કૃષ્ણ પર હુમલો કર્યો અને તેમને ગળી ગયો. બધા સખા પોતાનો પ્રાણ નીકળી ગયો હોય એ રીતે હૃદયફાટ રૂદન કરવા માંડ્યા. જો કે બકાસુરને કૃષ્ણના તેજથી ગળામાં બળતરા થવા માંડી અને તેણે કૃષ્ણને ઉલ્ટીમાં બહાર ઓકી દીધા. પછી કૃષ્ણએ બકાસુરની ચાંચ પકડીને તેને બે ભાગમાં વિભાજિત કરી દીધી. દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પા વર્ષા કરીને અને સ્વર્ગીય સંગીત છેડીને કૃષ્ણના વિજયને વધાવ્યો. સખાઓએ કૃષ્ણને મુક્ત થયેલા જોઈને હર્ષાવેશમાં તેમને આલિંગનમાં લીધા અને પછી બધા ઘરે ગયા.